Gujarat Government All Yojana list Pdf download | વિવિધ સરકારી યોજનાઓની યાદીનો pdf

મિત્રો ગુજરાત સરકાર દ્વારા રોજ બરોજ વિવિધ સહાય માટેની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે, શ્રમિકો માટે, મજુર વર્ગ માટે, વિધવા અને અસહાય સ્ત્રીઓ માટે, અપંગ વ્યક્તિઓ માટે, તથા અન્ય ઘણા બધા લોકો માટે રોજ બરોજ સરકાર દ્વારા નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. પરંતુ આ યોજનાઓ થી ઘણા બધા  વ્યક્તિઓ વંચિત રહી જતા હોય છે.તે લોકો ને આ યોજનાઓ વિશે જાણકારી મળતી ન હોવાથી અમુક લોકો સરકારી યોજનાઓનો લાભ લઇ શકતા નથી હોતા.માટે આજે અમે આ લેખ માં ગુજરાત સરકારની વિવિધ 118 યોજનાઓ વિશે અને તે યોજના માં લાભાર્થી ને શું સહાય મળે, અને કેવી રીતે અરજી કરવી ઓનલાઇન કે ઓફલાઈન, અને તે યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે અને અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક તથા ઓફલાઈન અરજી કરવાની હોય તો તેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપવામાં આવેલ છે. એક જ pdf માં 118 જેટલી સરકારી યોજનાઓ માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.અને દરેક પેજ પર અલગ અલગ યોજનાઓ વિષે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. તો મિત્રો આ દરેક યોજના માટેના એક જ pdf વિશે વધુ માહિતી નીચે જોઈએ.



Gujarat Government All Scheme 2022 List Pdf Download | ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનું લિસ્ટ ગુજરાતીમાં

Sarkari Yojana 2022 Pdf: મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય દેશના સૌથી મોટા રાજ્ય પૈકીનું એક છે. ગુજરાત સ્વરોજગાર અને ખેતી માટે જાણીતું છે. મોટાભાગની વસ્તી ખેતી અને સ્વરોજગાર પર નિર્ભર છે. તેથી જ રાજ્ય સરકારે દરેક માટે કોઈને કોઈ યોજના શરૂ કરી છે. ગુજરાત સરકારની તમામ યોજનાઓ વિશે અહીં જુઓ. સમાજના તમામ વર્ગો માટે ગુજરાત સરકારની નવીનતમ અને આવનારી યોજનાઓ અહીં તપાસો. ગુજરાત સરકારે રાજ્યના નાગરિકો, વ્યવસાય, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો વગેરે માટે ઘણી સરકારી યોજનાઓ બનાવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના આર્થિક, સામાજિક કલ્યાણ માટે અનેક સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ તમામ સરકારી યોજનાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. કેટલાક લોકો યોગ્ય માહિતીથી વંચિત છે, એટલા જ  માટે આજે અમે આ લેખમાં ગુજરાત સરકારની તમામ યોજનાની યાદી એક જ PDF દ્વારા સંપૂર્ણ માહિતી આપીશું. 

 

Gujarat Government Yojana List 2022 PDF in Gujarati | તમામ સરકારી યોજનાઓની યાદી

ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી તમામ મુખ્ય યોજનાઓની સૂચિ અને ગુજરાત રાજ્યના નાગરિકો માટે કામદારો, મહિલા વિદ્યાર્થીઓ, વૃદ્ધો વગેરે માટેની સરકારી યોજનાઓની માહિતી. તમામ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, માહિતી લેતા પહેલા કોઈપણ સરકારી યોજનાનો લાભ, તે યોજના વિશે માહિતી મેળવો. સામાન્ય માણસને સરકારી યોજનાનો લાભ મળે તે માટે સાચી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, કેટલાક લોકો યોજનાની માહિતીના અભાવે વંચિત છે, આવાસ યોજના, ખેડૂત યોજના જેવી અનેક ઘણી મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સૌથી મોટા રાજ્યો પૈકીનું એક છે. ગુજરાત રાજ્ય સ્વર-રોજગાર અને ખેતી માટે જાણીતું છે. મોટાભાગની વસ્તી પશુપાલન અને સ્વર-રોજગાર પર આધારિત છે. તેથી જ રાજ્ય સરકાર દ્વારા દરેક માટે કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. હવે પછી નીચે આપેલ માહિતી જુઓ ગુજરાત સરકારી યોજના વિશે. સમાજના તમામ વર્ગો માટે પાછળની અને આગામી ગુજરાત સરકારી યોજના નીચે મુજબ આપેલ છે.



Gujarat Government Yojana List 2022 Pdf In Gujarati | ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ ની યાદી

Gujarat State Government All Scheme List Pdf in Gujarati: મિત્રો એવા ઉમેદવારો કે જેઓ ગુજરાત સરકારની યોજનાની તમામ વિગતો ગુજરાતીમાં એક જ pdf દ્વારા જાણવા માટે ઉત્સુક છે. તે મિત્રો આ પેજ એટલે ke વેબસાઈટ પર થી બધી જ માહિતી મેળવી શકે છે. આ લેખમાં મિત્રો તમે ગુજરાત સરકારની તમામ નવીનતમ યોજનાઓની માહિતી અને અમુક સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા માટે ના જરૂરી પુરાવા વિશે તમે સંપૂર્ણ માહિતી અહીં સરળતાથી મેળવી શકો છો મિત્રો ગુજરાત સરકારની કોઈપણ યોજના અથવા ડોક્યુમેન્ટ માટે અરજી કરતા પહેલા એકવાર તે યોજના માટેની તમારી પાત્રતા સત્તાવાર વેબસાઈટ દ્વારા તપાસો અને ત્યારબાદ જ અરજી કરો. કેમ કે સરકારી યોજનાઓ માં કોઈપણ સમયે સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવતો હોય છે. માત્ર અમુક યોજનાઓ માટે અમુક શ્રેણીઓ સરખી લાગુ પડતી હોય છે. ગુજરાત સરકાર રાજ્યનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં ગરીબ અને સામાન્ય લોકોને મદદ કરવાનો છે. ફક્ત ગરીબ કુટુંબ અથવા ખેડૂત અથવા મજુર વર્ગના લોકો માટે જ સરકાર દ્વારા ઘણી લાભદાયી નવી યોજનાઓ 2022 અમલમાં મૂકી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ યોજનાઓની તમામ વિગતોથી માહિતગાર કરવા માટે અમે તમને નીચે ની બાજુએ એક pdf ડાઉનલોડ કરવા માટેની લિંક આપીશું જેમાં ગુજરાત સરકારની હાલમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ વિશે જણાવેલ છે અને તે યોજના માં અરજી કરવા માટે ની સંપૂર્ણ માહિતી જણાવવામાં આવેલ છે. તેથી એકવાર તમે આ pdf ડાઉનલોડ કર્યા બાદ ગુજરાત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અહીં જોઈ શકશો અને ત્યારબાદ તેના માટે સરળતાથી અરજી કરો. તો મિત્રો આ લેખ માં આપણે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ એક જ pdf ફાઈલ માં જોઈશું.

 

List of Government Schemes 2022 | સરકારી યોજનાઓની માહિતી 

·         આવકના દાખલા 

·         ડોમિસાઇલ સર્ટિફિકેટ

·         RTE રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઇન પ્રવેશ માટે

·         MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

·         ટ્રાન્સપોર્ટેશન યોજના 

·         આયુષ્યમાન કાર્ડ માટે 

·         માં અમૃતમ - વાસ્તલ્ય કાર્ડ માટે

·         મુખ્યમંત્રી રાહતફંડ 

·         સ્વચ્છ ભારત મિશન યોજના 

·         વ્હાલી દીકરી યોજના 

·         દીકરી યોજના 

·         અટલ સ્નેહ યોજના 

·         પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

·         શાળા આરોગ્ય 

·         પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

·         વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના 

·         રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના 

·         કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન 

·         ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેના જરૂરી પુરાવા

·         રેશનકાર્ડ અલગ કરવા માટે જરૂરી પુરાવા 

·         રેશનકાર્ડ માં નામ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજ 

·         રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે જરૂરી દસ્તાવેજ

·         રેશનકાર્ડ માં કોઈ સુધારો કરવા માટે ના પુરાવા 

·         NFSA રેશનકાર્ડ માટે દાવા અરજી 

·         મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે

·         મતદાર યાદી માંથી નામ કંઈ કરવા માટે

·         મતદાર યાદીમાં સરનામું સુધારવા માટે 

·         મતદાર યાદીમાં સુધારા માટે

·         વિધવા સહાય 

·         નિરાધાર વૃદ્ધ સહાય યોજના 

·         પાલક માતા - પિતાની યોજના 

·         પ્રધાન મંત્રી આવાસ યોજના

·         ડૉ. આંબેડકર આવાસ યોજના 

·         પંડિત દીનદયાળ આવાસ યોજના 

·         બક્ષીપંચ ના દાખલા માટે જરૂરી પુરાવા 

·         નોન ક્રીમીલેયર દાખલા માટે જરૂરી પુરાવા 

·         ધો 11 અને 12 સાયન્સ ના વિદ્યાર્થીઓ ને ટ્યુશન ફી માટે શિષ્યવૃતિ 

·         વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન 

·         કોમેર્શીયલ પાયલોટ તાલીમ લાયસન્સ માટે લોન 

·         ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન 

·         કુંવરબાઈનું મામેરું યોજના 

·         SC અનુસૂચિત જાતિનો દાખલો 

·         SC અનુસૂચિત જનજાતિ નો દાખલો 

·         SC વિદેશ અભ્યાસ માટે લોન 

·         SC વકીલોને નાણાકીય સહાય યોજના 

·         કાયદા સ્નાતકોને નાણાકીય લોન 

·         SC ડોક્ટર લોન સહાય 

·         SC તબીબી સ્નાતક લોન 

·         SC કુંવરબાઈનું મામેરું યોજના 

·         લગ્ન સહાય યોજના 

·         બિન અનામત જાતિનો દાખલો 

·         આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર 

·         બિનઅનામત શૈક્ષણિક અભ્યાસ લોન યોજના 

·         કોચિંગ સહાય યોજના 

·         ગુજકેટ - નીટ કોચિંગ સહાય 

·         સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ યોજના 

·         બિનઅનામત વિધાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન 

·         ભોજન બિલ સહાય 

·         તબીબ - વકીલ - સ્નાતક વ્યાજ સહાય 

·         સ્વરોજગારલક્ષી વાહનની યોજના 

·         માનવ ગરિમા યોજના ના પુરાવા 

·         કારીગર વ્યાજ સહાય યોજના 

·         બેન્કેબલ યોજના લોન 

·         માનવ કલ્યાણ યોજના 

·         કૌશલ્ય યોજના 

·         આર સેટી 

·         રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

·         મિશન NRLM 

·         મુખ્યમંત્રી ગ્રામોદય યોજના 

·         દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના 

·         મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 

·         ત્રિ ચક્રી બેટરી વાહન યોજના 

·         કિશાન ક્રેડિટકાર્ડ 

·         પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 

·         વીમા રક્ષણ યોજના 

·         જમીન ખરીદવા નાણાકીય સહાય યોજના 

·         ખેતીવાડી માટે યોજના 

·         કૃષિ વૈવિધ્યકરણ યોજના 

·         ઘાસચારા વિકાસ પ્લાન 

·         અંડર ગ્રાઉન્ડ પાઇપલાઈન 

·         પીવીસી પાઈપલાઈન માટે સહાય 

·         ખુલ્લી પાઈપલાઈન 

·         ઇલેકટ્રીક મોટર 

·         સબમર્શીબલ પંપ સેટ 

·         ઓઇલ એન્જીન સહાય 

·         ટ્રેક્ટર સહાય 

·         ફર્ટિલાઇઝર ડ્રિલ સહાય

·         કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે સહાય 

·         કલ્ટીવેટર - પ્લાઉ - હેરો સહાય 

·         ખેતીના અન્ય ઓજાર - સાધન માટે સહાય

·         તાડપત્રી સહાય યોજના 

·         પાવર ટીલર સહાય 

·         પાવર થ્રેશર સહાય 

·         પાવર સંચાલિત સ્પ્રેયર સહાય 

·         રોટાવેટર સહાય 

·         સ્ટોરેજ યુનિટ

·         પશુપાલકો માટેની યોજના 

·         પશુ વીમા યોજના 

·         દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના 

·         વાછરડીઓ ના પશુપાલકો માટે પ્રોસ્તાહન યોજના 

·         ગાય અને ભેંસ ના એકમ ની સ્થાપના માટે વ્યાજ સહાય 

·         વિદ્યુત સંચાલિત ચાફકટર માટે સહાય 

·         પશુપાલકો માટે સાધન સહાય 

·         ઘાસચારા માટેની મીનીકીટ સહાય યોજના 

·         બકરા એકમ ની સ્થાપના માટે સહાય 

·         ગાભણ પશુઓને ખાનદાન માટે સહાય 

·         મિલ્કીન્ગ મશીન માટે સહાય 

·         ઓટોમેટિક મિલ્ક કલેક્શન માટે સહાય 

·         દૂધઘર બાંધકામ માટે સહાય 

·         બલ્ક મિલ્ક કુલર સહાય 

·         પક્ષી એકમ સહાય 

·         પક્ષી ફાર્મની સ્થાપના માટે સહાય 

·         મરઘાં પાલન તાલીમ સ્ટાઈનપેન્ડ 

·         ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના 

·         દિવ્યાંગ વ્યક્તિ માટે ઓળખકાર્ડ અને બસપાસ યોજના 

·         દિવ્યાંગ વ્યક્તિ ને શિષ્યવૃતિ યોજના 

·         દિવ્યાંગો માટે સંતસુરદાસ પેનશન યોજના 

·         નીરામયા વીમા યોજના 

·         દિવ્યાંગ અકસ્માત વીમા યોજના 

·         દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય ની યોજના

·         દિવ્યાંગોને કુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના 

·         દિવ્યાંગો ને ઇલેકટ્રીક સ્કૂટર સહાય યોજના 

·         દિવ્યાંગ લગ્ન સહાય યોજના 

·         પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 

·         પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 

·         રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 

·         વિદ્યાદીપ વીમા યોજના

 

Download All Sarkari Yojana List Pdf in Gujarati | ગુજરાત સરકારની તમામ યોજનાઓની યાદીનો pfd ડાઉનલોડ કરો

મિત્રો ઉપર જણાવેલ યોજનાઓ અને સરકારી દસ્તાવેજ માટે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ એક જ pdf દ્વારા વિવિધ સરકારી યોજનાઓ વિશેની માહિતી મળી જશે. અને વિવિધ ડોક્યુમેન્ટ કઢાવવા માટે કયા કયા પુરાવાની જરૂર પડે અને અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને નીચે આપેલ pdf માં મળશે.અને મિત્રો વિવિધ યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી આ pdf ફાઈલ માં જોવા મળશે. આ pdf ફાઈલ માં કુલ 118 જેટલી સરકારી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવેલી છે.અને તે યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટેની લિંક અને ઓફલાઈન અરજી કરવા માટેના ફોર્મ ને ડાઉનલોડ કરવાની લિંક પણ આપેલ છે માટે મિત્રો આ pdf ને હમણાંજ ડાઉનલોડ કરી લો.

 

Important Link's | જરૂરી લિન્ક

All Yojana List Pdf Download

Click Here

Join Our Whatsapp Group

Click Here

 

નોંધ : મિત્રો આપેલ pdf માં 2020-21 ની ચાલી રહેલી યોજનાઓ વિશેની માહિતી અને લિંક આપેલ છે. હાલમાં આમાંની કોઈપણ યોજના સરકાર દ્વારા બંધ અથવા તેમાં બદલાવ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે.માટે મિત્રો pdf માં આપેલ કોઈપણ યોજના માટે અરજી કરતા પહેલા તે યોજના ની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગત વાંચ્યા બાદ જ અરજી કરવા માટેનું સૂચન કરીયે છીએ. આપેલ pdf ફાઈલ માંની કોઈપણ યોજના માં બદલાવ અથવા હાલમાં સરકાર દ્વારા બંધ પણ કરવામાં આવી હોઈ શકે છે તેની ખાસ નોંધ લેવી.