વિશિષ્ટ કોચિગ યોજના
હેતુ:
- બાંધકામ
શ્રમિકોના બાળકો ની કારકિર્દી ના ધડતર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના અભ્યાસ
અને ગુજરાત જાહેર સેવા આયોગ ,સંધ લોક
સેવા આયોગ , ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ,ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ
થાય તે હેતુ છે.
પાત્રતા:
- આ
યોજનાનો લાભ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં નોધાયેલ
બાંધકામ શ્રમિક ના બાળકો લાભ મળેવી શકશે
લાભ:
- રજીસ્ટ્રેશન
ફી તેમજ કોચિંગ ફી/ ટ્યુશન ફી રિએમ્બર્સ /ચુકવવામાં આવશે.
જરૂરી દસ્તાવેજ:
- લાભાર્થી
ના આધાર કાર્ડ ની નકલ અસલ ફી ની રસીદ
- બેંક
પાસબુક ના પ્રથમ પેજ ની નકલ
- રેશનકાર્ડ
ની નકલ
- નમુના
મુજબનું સોગંદનામું
- બાળકનું
આધારકાર્ડ
- બોનાફાઇડ
સર્ટીફીકેટ
શરત અને નિયમો :
- નોંધાયેલા
બાંધકામ શ્રમિકે નિયત નમુનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં એડમીશન લીધાથી છ માસ સુધીમાં અરજી કરવાની રહેશે.
કાર્યપધ્ધતિ :
- અરજદારે
ઓનલાઈન સન્માન પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે


0 Comments