અકસ્માત મૃત્યુ સહાય યોજના
- અત્રેના બોર્ડમાં નોધાયેલ
કે ન નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓનું બાંધકામ સાઇટ પર ચાલુ કામના સ્થળે
અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અશકતતા આવે તેવા કિસ્સામાં શ્રમિકના
વારસદારને આર્થિક સહાય પૂરી પાડવી.
- નોંધાયેલ કે ન નોંધાયેલ
બાંધકામ શ્રમિક
- રૂા.૩.૦૦ લાખ
- સંમતિ પત્રકઅહીં ક્લિક કરો.
- સોગંદનામુઅહીં ક્લિક કરો.
- સન્માન પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
હેતુ:-
પાત્રતાઃ-
લાભઃ-
જરૂરી
દસ્તાવેજોઃ-
|
અકસ્માત મૃત્યુ સહાય |
કાયમી અશકતતા સહાય |
|
૧. મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો
પુરાવો |
શ્રમિકનો ઓળખનો પુરાવો |
|
૨. વારસદારનો ઓળખનો
પુરાવો |
સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર |
|
૩. મૃત્યુ પ્રમાણપત્રની નકલ |
સોગંદનામાની નકલ |
|
૪. પોલીસ પંચનામા/એફ.આઈ.આર.ની નકલ |
અરજદારની બેંકની વિગત |
|
૫. પોસ્ટ મોર્ટમ રીપોર્ટની નકલ |
બીઓસી ડબલ્યુ ઇન્સ્પેકટરશ્રીની અહેવાલ ( પ્રોજેકટ મેનેજરશ્રીની
કક્ષાએથી રજુ કરવુ) |
|
૬. તલાટી / મામલતદાર / એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટનુ પેઢીનામાની નકલ |
|
|
૭. સોગંદનામાની નકલ |
|
|
૮. સંમતિ પત્રક |
|
|
૯.
અરજદારની બેંકની વિગત |
|
લાભ
કયાથી લેવોઃ-


0 Comments